• 0
  • No Items available
x

Draupadi (દ્રૌપદી)


Categories: Novel
Book Type: epub
Book Size: 715.73 KB | ISBN(13): 9789384607324
Download Sample Preview Book From Mobile


ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત.... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. એક સ્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.


Hand-picked Items Recommended by Us