• 0
  • No Items available
x

Agnikanya (અગ્નિકન્યા)


Publisher: Dhruv Bhatt
Categories: Young Adult , Novel , Fiction
Book Type: epub
Book Size: 839.72 KB | ISBN(13): 9789384604233


મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતનું પાત્ર ‘દ્રૌપદી’ એ ઉત્તમ પૌરાણિક સ્ત્રીપાત્રોમાનું એક છે. જેટલું ઉત્તમ એ પાત્ર એટલી જ સુંદર શ્રી ધૃવ ભટ્ટની આ કૃતિ. સૌપ્રથમ ૧૯૯૮માં પ્રકાશિત આ પુસ્તક વાચકની આંખ સમક્ષ તે કાળ, બનાવો અને પાંચાલીનું જીવન અને તેની મનોસ્થિતિનું ઉત્તમ નિરૂપણ કરે છે. પ્રસ્તાવના ‘બાણગંગાનું નિવેદન’માં જ “બેટા, પાંડવો અને પાંચાલી મને ક્યારેય દેવસંતાનો નથી લાગ્યાં, માનવીને પ્રકૃતિદત્ત જે અપાર્થિવ શક્તિ મળે છે તેવી આ બધાંને પણ મળેલી. પાંડવો સંઘર્ષ કરીને આ શક્તિની ચરમતાને પામ્યા. શ્રીકૃષ્ણનો સાથ તેઓને મળ્યો તે વિશેષ...” કહીને લેખક પોતાનો અભિગમ સ્પષ્ટ કરે છે.


Hand-picked Items Recommended by Us